Home » photogallery » crime » RAIPUR GAY BRUTALLY MURDERED 13 YEAR OLD BOY AS HE DENIED FOR PHYSICAL RELATION MP

CRIME: 13 વર્ષના કિશોરે શારીરિક સંબંધ બાંધવાથી ઇન્કાર કર્યો તો સમલૈંગિક યુવકે હત્યા કરી નાંખી

Crime News: ગામના રહેવાસી 13 વર્ષના ઉમેશ પાટીલનાં પરિવારજનોએ (Murdered) છોકરો ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયદ મળતા કોતવાલી પોલીસ બાળકને શોધી રહી હતી.