Home » photogallery » crime » PORBANDAR NAVAL BASE FIRING TERRORIST ATTACK

પોરબંદર નેવી બેઝ ફાયરિંગ: મેસેજથી પોલીસ દોડતી થઇ, શું થયું? જાણો ઘટનાક્રમ

પોરબંદર નેવલ બેઝ ક્વાટર્સ નજીક આજે સવારે ફાયરિંગના અવાજ આવતાં પોલીસ, નેવી સહિત સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ તપાસ કરતાં પ્રાથમિક રીતે આમાં કંઇ શંકાસ્પદ ન હોવાનું સામે આવ્યું હતું. વાંચો, શું થયું હતું?

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन