Home » photogallery » ગુનો » પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

pati patni aur woh: કાર્તિક અને રંજીતા પાંચ વર્ષ પહેલા પ્રેમમાં પડ્યા હતા. પ્રેમ લગ્ન બાદ શુખી જીવન જીવતા હતા ત્યારે પતિ પત્ની વચ્ચે કાર્તિકના મિત્રની એન્ટ્રી થાઈ હતી. અને ધીમે ધીમે સંજીવ અને કાર્તિકની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે.

  • 15

    પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

    સમાન્ય રીતે પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ (Pati, Patni aur woh) છાસવારે પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આવા કિસ્સાઓનો અંત હંમેશા કરુણ જ હોય છે. આવી જ એક ઘટના બેંગલુરુમાં (Bengluru news) બની હતી. અહીં ખુશ ખુશાલ પ્રેમ લગ્ન કર્યા (love marriage) બાદ લગ્ન જીવન જીવી રહેલા પતિ પત્ની વચ્ચે પતિના મિત્રની એન્ટ્રી થઈ અને સુખી પરિવાર વેરવિખેર થયો હતો. પત્નીને પતિના મિત્ર સાથે પ્રેમ થતાં પ્રેમમાં ખીલી રૂપ પતિની મિત્રએ જ હત્યા (friend killed girl friend husband) કરીને લાશને બેગમાં ભરીને ફેંકી દીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. (પત્ની રંજીથા અને પતિ કાર્તિક)

    MORE
    GALLERIES

  • 25

    પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

    મળતી માહિતી પ્રમાણે બેંગલુરુના બંદીમાકલમ્મા મંદિર પાસે રહેતા કાર્તિક અને રંજીતા પાંચ વર્ષ પહેલા પ્રેમમાં પડ્યા હતા. પ્રેમ લગ્ન બાદ શુખી જીવન જીવતા હતા ત્યારે પતિ પત્ની વચ્ચે કાર્તિકના મિત્રની એન્ટ્રી થાઈ હતી. અને ધીમે ધીમે સંજીવ અને કાર્તિકની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે. (રંજીથા અને મૃતકનો મિત્ર સંજીવ)

    MORE
    GALLERIES

  • 35

    પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

    જોકે, બંનેના પ્રેમ વચ્ચે પતિ કાર્તિક વચ્ચે આવી રહ્યો હતો. જેને ઠેકાણે પાડવા માટે પ્રેમી હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. સંજીવ વિચારતો હતો કે કેવી રીતે કાર્તિકને વચ્ચેથી હટાવવો. આ દરમિયાન સંજીવે તેના મિત્ર સુબ્રમણિ સાથે મળીને કાર્તિકની હત્યા કરવાની યોજના બનાવી હતી. આરોપીએ પોતાના મિત્રને દારૂ પિવડાવ્યો હતો. અને પોતાના ઘરે લઈ ગયો હતો. (પત્ની રંજીથાની તસવી)

    MORE
    GALLERIES

  • 45

    પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

    ત્યારબાદ સંજીવે કાર્તિકનું માથું કાપીને હત્યા કરી નાંખી હતી. અને કાર્તિકની લાશને બેગમાં ભરીને કુંભકોનાગોડે પાસે સ્કેબાર્ડ ફેંકી દીધી હતી. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પત્ની રંજીથાએ કેમ્પેગોડા નગર પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. (પતિ કાર્તિક)

    MORE
    GALLERIES

  • 55

    પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

    જોકે, પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરતા પોલીસને પત્ની ઉપર શંકા જતાં કડકાઈથી પૂછપરછ કરતા પત્નીના પ્રેમનો ભાંડો ફૂટ્યો હતો. અને પતિની હત્યાના કેસ ઉપરથી પડદો હટી ગયો હતો. (કાર્તિકનો મિત્ર અને હત્યાનો આરોપી સંજીવ)

    MORE
    GALLERIES