Home » photogallery » crime » HUSBAND KILLED WIFE UNKNOWN BODY FOUND AND SOLVED WHOLE CASE MP

CRIME NEWS: એક અજાણી લાશે કર્યો અન્ય મર્ડરનાં ષડયંત્રનો ખુલાસો, કિસ્સો વાંચીને ચકરાવે ચડી જશે મગજ

CRIME NEWS: 22 ડિસેમ્બર 2021 કાનપુર, યૂપીની આ વાત છે. કૌશલપુરી વિસ્તારમાં રહેનારી 36 વર્ષિય ગૃહિણી અંજના અચાનકથી તેનાં ઘરમાંથી ગૂમ થઇ ગઇ છે. ઘરવાળાએ તેમની રીતે તેને શોધવાનો ખુબ જ પ્રયાસ કર્યો પણ તેમને કોઇ જ સુરાગ મળ્યો નહીં. જે બાદ પહેલાં અંજનાની બહેન બબલીએ તેનાં ગૂમ થવાની ફરિયાદ નોંધાવી અને પછી અંજાનાનાં પતિ સુલભે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી