આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (banasknath news) શીહોરીમાં (shihori) ગઈકાલે દાદી- પૌત્રની ગળુ કાપી નિર્મમ હત્યા (double murder case) કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. આરોપીની પત્નીને ભગાડી જતાં તેનું મનદુઃખ રાખી રાખી ભગાડી જનાર યુવકની માતા અને ભત્રીજાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.