1/ 4


ગોવામાં સોશિયલ મીડિયા પર ન્યૂડ પાર્ટી (Nude Party)નું પોસ્ટર શૅર કરવામાં આવતા જ હડકંપ મચી ગયો છે. ફેસબૂક પર શૅર કરવામાં આવેલી આ તસવીરમાં નોર્થ ગોવાની એક ન્યૂડ પાર્ટી અંગે હતી. આ પાર્ટીનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગોવા પોલીસ હરકતમાં આવી ગઇ છે.
2/ 4


પોલીસે તેમનાં સોર્સિસને સક્રિય કરી દીધા છે. અને માલૂમ કરી રહ્યાં છે કે આ પાર્ટી ક્યાં અને ક્યારે થવાની છે. ગોવા પોલીસનું કહેવું છે કે, પોસ્ટરમાં નોર્થ ગોવાનાં ત્રણ રસ્તાનો ઉલ્લેખ છે. પણ કોઇ સ્પષ્ટ સરનામું જાહેર કરવામાં આવ્યું નથી.
3/ 4


<br />પોસ્ટરમાં જણાવ્યાં મુજબ આ ન્યૂડ પાર્ટીમાં 10-15 વિદેશી અને 10 દેસી યુવતીઓ સામેલ થવાની છે. પોલીસનું કહેવું છે કે, અમે આવી કોઇ પાર્ટી થવા જ નહીં દઇએ.