Home » photogallery » crime » GIR SOMNATH CHILD ABDUCTION

12મા ધોરણનો વિદ્યાર્થી ખંડણીખોર બન્યો,યુવતિ સાથે મળી બાળકનું અપહરણ,1 લાખ માગ્યા

ગીર સોમનાથઃ તાજેતરમાં જ જેતપુર થી થયેલ બાળકના અપહરણ ની ઘટના તાજી જ છે ત્યારે વધુ એક બાળક ના અપહરણ નો બનાવ બન્યો હતો, પરંતુ ગીરસોમનાથ પોલીસની સમય સુચકતા અને ટેકનોલોજીની મદદથી માસુમ બાળકના અપહરણ કરનારને ગુરુવારે મોડી રાતે જડપી લેવામાં ભારે સફળતા મળી છે, બે યુવક અને એક યુવતિને ઝડપી લેવાયા છે. બાળક હેમખેમ મળતા પરિવારજનો રાજીના રેડ થયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन