Home » photogallery » crime » FIND OUT PROVISION AS PAR LAW IN DRUGS CASE AND PUNISHMENT IN DRUGS CASE

ડ્રગ્સ રાખવાં કે સેવન કર્યાનો ગુનો સાબિત થાય તો શું સજા થઇ શકે, જાણો શું કહે છે ભારતીય કાયદો

Narcotics Drugs and Psychotropic Substances Act, 1985: ની વાત કરીએ તો આ હેઠળ આરોપીને છ મહિનાથી એક વર્ષ સુધીની સજા મળી શકે છે. આ કાયદામાં સજાની જોગવાઈ આરોપી પાસેથી મળી આવેલાં પ્રતિબંધિત માદક દ્રવ્યોના જથ્થા પર આધારિત છે. આ કાયદાના આ ચાર પાસાઓને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.