Home » photogallery » crime » FATHER KILLED SON MOTHER AND SISTER HELP TO DISCARD BODY ALL ARRESTED MP

CRIME: સગાઇ બાદ પણ GF સાથે વાતો કરતો હતો દીકરો, ખુદ પિતાએ કરી નાંખી હત્યા, મા-બહેને લાશ ઠેકાણે પાડી

Crime News: મધ્ય પ્રદેશનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દીકરાની સગાઇ બાદ પણ તેણે તેની (Father Killed Son) ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાનું બંધ કર્યું ન હતું. જે મામલે તેનો પિતા સાથે ઝઘડો થયો હતો. વાત એ હદે વણસી કે પિતાએ દીકરાને ધક્કો માર્યો અને તેનું માંથુ દિવાલે ભટકાયું. અને તેનું મોત થઇ ગયું જે બાદ માતા અને બહેને લાશ ઠેકાણે પાડી.