Home » photogallery » crime » COMMITTED AGAINST A FAKE IDS ON FB

ઇઝરાયલમાં રહેતી યુવતિનું FBપર ફેક આઇડી બનાવી કર્યું એવું કે જેલમાં જવું પડ્યું

પોરબંદરઃ આજના આધુનિક યુગમાં શોશ્યલ મિડીયાનો ઉપયોગ ખુબજ વધ્યો છે આ શોશ્યલ મીડીયાનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે તેટલો જ તેનો દુરઉપયોગ પણ થતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.ત્યારે આવો જ એક કિસ્સો પોરબંદર જિલ્લામાં સામે આવ્યો છે જ્યા એક યુવાન દ્વારા એક યુવતીના ફોટો સાથેનુ ફેક ફેસબુક આઈડી બનાવી તેનો દુરઉપયોગ કરતો હોવાનુ સામે આવ્યુ છે.