Home » photogallery » crime » BRUTAL MURDER AND LOOT IN HALDWANI UTTARAKHAND DOG KILLED

ઉત્તરાખંડની આ ઘટના અંગે જાણશો તો ધ્રુજી જશો, ક્રૂરતાની જુઓ તસવીરો

મંગળવારે હલ્દાનીમાં લૂંટ અને હત્યાની દર્દનાક ઘટના સામે આવી હતી. ઘટના સ્થળ ઉપર એવી તસવીરો સામે આવી કે જે આરોપીઓની ક્રૂરતા વર્ણવતી જણાતી હતી.