હોમ » તસવીરો » દેશવિદેશ
2/8
દેશવિદેશ Mar 21, 2017, 06:26 PM

ICCટેસ્ટ રેન્કિંગમાં ગુજ્જુ ચમક્યા,જાડેજાએ અશ્વિનને, પુજારાએ કપ્તાન કોહલીને પછાડ્યા

ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતની ટેસ્ટ ટીમમાં રમતા બે ગુજ્જુ ખેલાડીઓની કમાલ જોવા મળી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા ટોપ રેન્ક પર પહોચ્યા છે. જાડેજાએ અશ્વિનને, પુજારાએ કપ્તાન કોહલીને પછાડ્યા છે. જુવો તસવીરોમાં