Home » photogallery » cricket » RAVINDRA JADEJA RING CEREMONY AT RAJKOT

રવિન્દ્ર જાડેજા ઘૂંટણીયે, વાગ્દત્તાને પહેરાવી વીંટી, સગાઇની જોવો તસ્વીરો

રાજકોટની જડ્ડુઝ હોટલમાં આજે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા અને રિવાબાની શાસ્ત્રોક્ત વિધીથી સગાઇ કરાઇ હતી.