Home » photogallery » cricket » RAJKOT MARRIAGE CEREMONY RAVINDRA JADEJA

રજવાડી ઠાઠ સાથે રવિન્દ્ર જાડેજાની વેલ આવી, કરાયું ઉમળકાભેર સ્વાગત, જોવો તસ્વીરો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રવિવારે રિવાબા સાથે થનારા હાઇપ્રોફાઇલ લગ્ન પૂર્વે આજે શનિવારે પણ લગ્નનો માહોલ છવાયો હતો. ગણેશ સ્થાપન, વેલ વિધિ કરાઇ હતી. જાડેજા પરિવાર અને સોલંકી પરિવાર આનંદથી ઝુમી ઉઠ્યો હતો. વેલ આવી પહોંચતા ખાંડુ પૂજન વિધિ કરાઇ હતી. કન્યા રિવાબાના પરિવારજનો દ્વારા ખાંડા પૂજન કરાયું હતં.