Home » photogallery » cricket » ICC BRINGS GOOD NEWS FOR CRICKET FANS 10 WORLD CUPS TO BE HELD IN 8 YEARS GH AP

ક્રિકેટ રસીયાઓ માટે ICC લાવ્યું Good News, 8 વર્ષમાં થશે 10 વર્લ્ડ કપ, જાણો સમગ્ર સમયપત્રક

આઇસીસીએ 8 વર્ષ માટે ફ્યૂચર ટૂર્સ કાર્યક્રમ તૈયાર કર્યો છે. સાથે જ તેણે આ વર્ષે ભારતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇને પણ થોડી રાહત આપી છે.