Home » photogallery » cricket » GUJARATI CRICKET NEWS PHOTO GALLARY IPL2016 RAJKOT TEAM SURESH RAINA RAVINDRA JADEJA

IPL2016 : રાજકોટ સેના, કોણ કેટલામાં ખરીદાયું? જોવો Photo Gallary

આઇપીએલમાં પ્રથમ વખત ગુજરાતને ફાળે એક ટીમ આવી છે. ઇન્ટેક્ષ કંપનીએ રાજકોટ ટીમની ફ્રેન્ચાઇઝી મેળવી છે. આજે થયેલી પાંચ ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ રૂ.12.5 કરોડ સાથે સુરેશ રૈના ખરીદાયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા રૂ.9.5 કરોડમાં ખરીદાયો હતો.

  • News18
  • |