ચહલે 4 ઓવરમાં 16 રન પ્રતિ એવરેજથી રન આપ્યા. તેણે 4.4 ઓવરમાં 64 રન આપ્યા. આટલું જ નહીં આપ્રિકન બેટ્સમેનોએ ચહલની ઓવરમાં જબરદસ્ત ધોલાઈ કરી. તેની બોલિંગમાં ચોગ્ગા કરતા વધારે છગ્ગાઓ માર્યા. શરમજનક વાત એ છે કે, ચહલની ઓવરમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગા વાગ્યા, પરંતુ એક પણ વિકેટ ન મળી.