ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ટીમ ઈન્ડીયા આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, 6 વન-ડે અને ત્રણ ટી-20 રમશે. વિરાટની સાથે અનુષ્કા પણ બસમાં મુંબઈ એરપોર્ટ પહોંચી.
2/ 6
મુંબઈમાં યોજવામાં આવેલ રિસેપ્શનના બીજી જ દિવસે વિરાટ અને અનુષ્કા ટીમ સાથે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા છે. ઈટલીમાં લગ્ન બાદ અનુષ્કા અને વિરાટનું ગ્રેંડ રિસેપ્શન દિલ્હી અને પછી 26 ડિસેમ્બરે મુંબઈમાં યોજવામાં આવ્યું.
3/ 6
દક્ષિણ આફ્રિકા રવાના થયા પહેલા વિરાટે પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમાં તેણે કહ્યું કે, લગ્ન તેના માટે ખુબ જરૂરી હતા. હવે તે પાચો ક્રિકેટ તરફ પાછો ફરી રહ્યો છે. વિરાટે કહ્યું કે, ત્રણ અઠવાડીયાના આરામ બાદ ક્રિકેટમાં પાછા ફરવું તેના માટે મુશ્કેલ નથી.
4/ 6
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 જાન્યુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવશે.
5/ 6
રોહિત શર્મા પણ તેની પત્ની સાથે આ પ્રવાસમાં જઈ રહ્યો છે.
6/ 6
જ્યારે શિખર ધવનની સાથે પણ તેની પત્ની અને પુત્ર જોરાવર જોવા મળ્યા.
विज्ञापन
16
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડીયા સાથે રવાના થયા વિરાટ-અનુષ્કા