Home » photogallery » cricket » BURGLARY AT MS DHONIS HOUSE AT NOIDA SECTOR 104

ધોનીના ઘરમાં થઈ ચોરી, ટીવી, લેપટોપ સહિતનો સામાન ચોરાયો!

મામલો હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ચોરીના કેસ સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી.