બોલિવૂડ હંગામાની રિપોર્ટ અનુસાર, ઝૂલનની બાયોપિકનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ શકે છે. જાન્યુઆી 2020માં અનુષ્કાને ભારતીય ટીમની જર્સી પહેરી કોલકાતાનાં ઇડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ઝૂલનની સાથે જોવામાં આવી હતી. અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ 'ઝીરો'માં નજર આવી હતી. અનુષ્કા હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. (PHOTO: @JhulanG10)