અયોધ્યા : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા (Ayodhya)માં આજે ભવ્ય રામ મંદિર (Ram mandir) ભૂમિ પૂજન (Bhumi Pujan) કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હસ્તે બપોરે 12:44 વાગે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં 175 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત થતા જ આ જાણીતા નેતા અને સાધુ સંતો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.