Home » photogallery » coronavirus-latest-news » INDIAN RAILWAY CREATES FIRST POST COVID COACH DESIGNED TO FIGHT AGAINST CORONAVIRUS AND PROTECT PASSENGERS VZ

મુસાફરોને કોરોના વાયરસથી બચાવવા ભારતીય રેલવેએ તૈયાર કર્યો નવો કોચ, જાણો શું છે ખાસિયત

રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના બાદ બનાવવામાં આવેલા કોચમાં નળ ખોલવા અને સાબુ કે લિક્વિડ માટે હાથનો ઉપયોગ નહીં કરવો પડે.