Home » photogallery » coronavirus-latest-news » BOOSTER DOSE OF CORONA VACCINE WHO STATEMENT ON VALIDITY OF VACCINE DOSE AMID CORONA DELTA PLUS VARIANT JM

COVID-19: દર વર્ષે લેવો પડશે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ? જાણો WHOએ શું કહ્યું

Corona Vaccine Booster Dose : વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ કહ્યું છે કે, કોરોના વાયરસના બદલાતા વેરિયંટથી અગાઉથી બીમાર લોકો અને બુઝુર્ગો માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે