1/ 4


તમે એવા પોલિસ સ્ટેશન વિશે તો ઘણું સાંભળ્યું હશે, જ્યાં લોકો ફરિયાદ કરવા જાય છે. પોલિસ અહીં લોકોની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી લે છે, પરંતુ પીડિતોના આરોપને સાબિત કરવા માટે ઘણો લાંબો સમય લાગી જાય છે. અમે તમને એક એવા પોલિસ સ્ટેશન વિશે જણાવીશું જ્યાં આરોપી જાતે જ પોતાનો ગુનો કબૂલ કરી લે છે.
2/ 4


પોલિસ પીર બાબાની દરગાહ સામે આરોપી અને ફરિયાદીને ઉભા કરે છે. ત્યારબાદ બંને (પીડિત અને આરોપી) કસમ ખાય છે, અને તુરંત સચ્ચાઈ સામે આવી જાય છે.
3/ 4


કેમ કે, આ જગ્યા પર જુઠી કસમ નથી ખાઈ શકાતી. તમને જણાવી દઈએ કે, નૂરપુર બેદીનું આ મુખ્ય પોલિસ સ્ટેશન છે. પોલિસ સ્ટેશનની અંદર જ શહીદ બાબા પીરની દરગાહ છે, અને ગ્રંથ સાહેબ રાખેલા છે.