Home » photogallery » career » VIRAT KOHLIS BIGGEST CONTROVERSY SOURAV GANGULY ANIL KEMBLE ANUSHKA SHARMA JM

Virat Kohli Controversy: ગાંગુલી સાથેની તકરાર નવી નથી, વિરાટ કોહલી અગાઉ આવા 5 વિવાદમાં સપડાઈ ચૂક્યો છે

Virat Kohli VS BCCI : વિરાટ કોહલી પોતાના કરિઅરમાં ઘણા વિવાદોમાં રહ્યા છે. અનુષ્કા શર્મા (Anushka Sharma)માટે નિયમ તોડવાના હોય કે, અનિલ કુંબલે સાથેનો વિવાદ હોય, વિરાટ કોહલી વિવાદોને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन