IAS Interview: માણસમાં એવું શું હોય છે કે જે દરવર્ષે વધતું જાય છે? આપો આવા સવાલોના જવાબ
UPSC Interview Questions, Weird Questions: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષાના ઈન્ટરવ્યુમાં દરેક વ્યક્તિને ઘણાં પ્રકારના સવાલો પૂછવામાં આવતા હોય છે. જેના આધારે તેમની પર્સનાલિટીની પસંદગી કરવામાં આવતી હોય છે. જાણો IASના ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવતા અજબ-ગજબ સવાલો.
નવી દિલ્હીઃ યુપીએસસી ઈન્ટરવ્યુમાં સફળ થયેલા ઉમેદવારોની પસંદગી સિવિલ સર્વિસ માટે કરવામાં આવે છે. IASની પસંદગી ઈન્ટરવ્યુમાં પૂછાયેલા સવાલોના જવાબના આધારે કરવામાં આવતી હોય છે. દરેક ઉમેદવારને જનરલ નોલેજની સાથે પર્સનલ અને અજીબો-ગરીબ સવાલ પૂછવામાં આવતા હોય છે.
2/ 10
યુપીએસસી ઈન્ટરવ્યુમાં સવાલોનો એક મિક્સ સેટ હોય છે, તેમાં પુસ્તકના જ્ઞાન સિવાય તમે કોઈ પણ વસ્તુને સમજવામાં કેટલા ચકોર છો તેની પણ પરીક્ષા થતી હોય છે. જેના માટે અલગ-અલગ પેટર્નના સવાલ પૂછવામાં આવે છે (Weird Questions).
3/ 10
આવા જ કેટલાક અટપટા અને મગજ ચકરાવે ચઢાવી દે તેવા સવાલો અને તેના જવાબ પર નજર કરીએ.
4/ 10
1. બે ઓફ બેંગોલ કયા સ્ટેટમાં છે? જવાબઃ લિક્વિડ સ્ટેટ.
5/ 10
2. એ કયું કામ છે, જે પુરુષો એકવાર કરે છે અને મહિલાઓ વારંવાર કરે છે? જવાબઃ માંગમાં સિંદૂર ભરવાનું.
6/ 10
3. તમારી પાસે મિણબત્તી, ગેર, ફાનસ અને માચિસ છે, અંધારા રૂમમાં તમે સૌથી પહેલા શું સળગાવશો? જવાબઃ હું સૌથી પહેલા માચિસની સળી સળગાવીશ, પછી તેનાથી પ્રકાશને વધારવા માટે અન્ય સાધનો પ્રગટાવીશ.
7/ 10
4. છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું છે? જવાબઃ લગ્ન.
8/ 10
5. 1થી 100 સુધીની ગણતરીમાં A કેટલીવાર આવશે? જવાબઃ એકવાર પણ નહીં. 6. માણસમાં એવું શું હોય છે કે જે દરવર્ષે વધતું જાય છે? જવાબઃ ઉંમર.
9/ 10
7. ઈંગ્લિશનો કયો શબ્દ હંમેશે રોંગ (ખોટો) જ વંચાય છે. જવાબઃ Wrong. 8. ઈન્ટરનેટના માલિક કોણ છે? જવાબઃ જેની પાસે ઈન્ટરનેટ કનેક્શન હોય, તેઓ સૌ ઈન્ટરનેટના માલિક બની જાય છે.
10/ 10
9. પાકિસ્તાનના લાહોરમાં જન્મેલી કોઈ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં પાકિસ્તાની નહીં કહેવાય? જવાબઃ જ્યારે કોઈ વ્યક્તિ 1947 પહેલા લાહોરમાં જન્મ થયો હોય. 10. એક મહિલા 1970માં જન્મી હોય અને 1970માં જ ગુજરી ગઈ હોય તો તેની ઉંમર 70 વર્ષ કઈ રીતે થશે? જવાબઃ 1970 તેના ઘરનું એડ્રસ હતું.
विज्ञापन
110