Home » photogallery » career » TESLA TO ORGANISE AI DAY IN ABOUT A MONTH FOR RECRUITMENT SAYS ELON MUSK GH JM

JOBS Alert : એલન મસ્કની કંપનીમાં કામ કરવાની તક, એક મહિનો ચાલશે ભરતી, જાણો ડિટેલ્સ

ઘણા લોકો એલન મસ્કની કંપનીમાં કામ કરવાનું સપનું જોતા હોય છે. જો તમે પણ એલન મસ્ક(Elon musk) ની કંપનીમાં કામ કરવાનું સપનું જોતા હોય, તો હવે તે સપનું વાસ્તવિકતામાં બદલાઈ શકે છે