Home » photogallery » career » STUDENT LIFE VERY IMPORTANT TIME FOR MAKING FUTURE TAKE CARE DG AP

Student Life: અતિ મૂલ્યવાન સમય એટલે વિદ્યાર્થીકાળ, ધ્યાન રાખજો નહીંતર ખૂબ જ પસ્તાવો થશે

Student Life: વિદ્યાર્થી જીવન એ આપણા જીવનનો સુવર્ણ સમય છે. આ સમયે આપણે જે પણ કામ કરીએ છીએ તેના પરિણામોની અસર ભવિષ્યમાં જોવા મળે છે. વિદ્યાર્થી જીવનમાં થયેલી ભૂલો ભવિષ્યમાં સુધારી શકાતી નથી. સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહિ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन