Home » photogallery » career » STD 10 RESULT DECLARED ADMISSION PROCESS HAS NOT STARTED AP

Admission: ધો.10નું પરિણામ તો જાહેર થયું પણ એડમિશન પ્રક્રિયા શરૂ નહીં થતા વાલીઓમાં મુંઝવણ

વાલીઓને શાળાઓમાં એડમિશન માટે ધરમના ધક્કા થઈ રહ્યા છે. વાલીઓની નારાજગી છે કે ધોરણ 10નું પરિણામ ઝડપથી જાહેર કરી દેવાયું તો પછી ધોરણ 11માં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે. 

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन