Home » photogallery » career » RTE ADMISSION IMP ANNOUNCEMENT FOR PARENTS REGARDING INCOME CERTIFICATE JM

RTE Admission: RTE હેઠળ એડમિશન લેવા માંગતા વાલીઓ માટે ખાસ સૂચના, આવકના દાખલા અંગે ભૂલથી પણ ન કરતા આ કામ

RTE Admission: આરટીઈ (Right to Education) હેઠળ એડમિશન લેવા માંગતા વાલીઓ માટે અહીંયા કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓનું પાલન નહીં કરો તો સમસ્યામાં મૂકાવાનો વારો આવી શકે છે.