Gov. job : Sarkari Naukri 2022 : નેશનલ શેડ્યુલ્ડ કાસ્ટ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ (NSFDC) જુનિયર એક્ઝિક્યુટિવ (IT) અને સિનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી NSFDC વેબસાઈટ www.nsfdc.nic.in પર જઈને કરવાની રહેશે. અરજી માટેની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2022 છે.