Home » photogallery » career » NEET EXAM 2022 STUDENTS TO GET MORE TIME IN EXAM NTA UPDATES GH JM

NEET exam 2022: NEETના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મળશે વધુ સમય, જાણો અગત્યની સૂચનાઓ

National Eligibility Cum Entrance Test NEET 2022 : NEET UG પરીક્ષા (NEET UG 2022) જુલાઈ 17, 2022ના રોજ યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ક્વોલિફાય થશે, તેઓને મેડિકલ કોર્સ (medical courses)માં અભ્યાસ કરવાની તક મળશે.