Home » photogallery » career » NAMRATA JAIN OF NAXAL AREA BECAME SUCH AN IAS SV

Story Of Success: નક્સલ વિસ્તારમાં જન્મ, અભ્યાસ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો; દરેક પડકારોને માત આપી આઈએએસ બની નમ્રતા જૈન

Success Story, IAS Namrata Jain : યૂપીએસસી પરીક્ષામાં સામેલ થવા અને તેમાં સફળ થનારા દરેક ઉમેદવારની પોતાની એક ખાસ સ્ટોરી હોય છે. તેમણે આ સફરમાં ઘણી મુશ્કેલીઓને સામનો કર્યો છે. આઈએએસ નમ્રતા જૈન છત્તીસગઢના દાંતેવાડા જિલ્લાની રહેવાસી છે. તે બાળપણથી જ ભણવામાં ઘણી જ હોંશિયાર હતી. તે નાનપણથી જ IAS બનાવાના તેના લક્ષ્ય સાથે મક્કમ હતી. સરકારી નોકરી મેળવવા માટે તેણે ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन