Home » photogallery » career » IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

IOCL Recruitment 2022: IOCL રૂરકી ખાતે કોન્ટ્રાક્ટ ધોરણે સુરક્ષા વાડાના પદ પર ભરતી માટે નિવૃત પોલીસ અધિકારીઓ (police officer) પાસેથી અરજીઓ મંગાવી રહ્યું છે.

विज्ञापन

  • 15

    IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

    IOCL Recruitment 2022 : IOCL રૂરકી ખાતે કોન્ટ્રાક્ટ ધોરણે સુરક્ષા વાડાના પદ પર ભરતી માટે નિવૃત પોલીસ અધિકારીઓ (police officer) પાસેથી અરજીઓ મંગાવી રહ્યું છે. સેક્યુરીટી ચીફના પદ માટે 01 જગ્યા ખાલી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2022 છે. IOCL દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચના મુજબ ઉમેદવારોએ IOCL ભરતી 2022 માટે નોંધણી કરાવવા માટે તેમની અરજીઓ ઑફ્લાઈન સબમિટ કરવાની રહેશે.

    MORE
    GALLERIES

  • 25

    IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

    IOCL ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરવી
    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની ભરેલી અરજીઓ નીચે જણાવ્યા મુજબના સરનામે મોકલવાની રહેશે.
    Senior Human Resource Manager
    Northern Region Pipelines
    Indian Oil Corporation Limited
    P.O.Panipat Refinery, Baholi, Panipat-132140
    નોંધ: આ અરજી 15 જુલાઈ 2022 સુધીમાં મોકલી દેવાની રહેશે

    MORE
    GALLERIES

  • 35

    IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

    IOCL ભરતી 2022 માટેની યોગ્યતા : ઉમેદવાર 30-06-2021 ના રોજ અથવા તેપછી ઉત્તરાખંડ/ઉત્તરપ્રદેશ રાજ્ય માંથી DYSP અથવા સિનિયોર PI ના પદ પર પોલીસ સેવાઓ માંથી નિવૃત થયેલ હોવો જોઈએ. તેમજ તેની પાસે સ્વછ સેવા રેકોર્ડ અને ઉચ્ચ ક્રમની ફિટનેસ હોવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 45

    IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

    IOCL ભરતી 2022 માટે ભૂમિકાઓ અને જવાબદારીઓ:
    1 NRPL હેઠળ ક્રોસ કન્ટ્રી પાઈપલાઈનની સંપૂર્ણ સુરક્ષા માટે વ્હ્યુરચના બનાવી.
    2 કટોકટી ના કિસ્સામાં મદદ કરવા માટે સ્થાનિક પોલીસ સાથે સંપર્ક કરવો તેમજ લીક, વિસ્ફોટ, તોડફોડ જેવી મુશ્કેલીના સમયે મદદ કરવી.
    3 તમામ કટોકટી માં હાજરી આપવી અને સુધારાત્મક પગલાં લેવાની સલાહ આપવી.

    MORE
    GALLERIES

  • 55

    IOCL Recruitment 2022: IOCLમાં ભરતી માટે અરજી કરવાના હવે થોડા દિવસ બાકી, રૂ.4.80 લાખ સુધીનો પગાર

    4 પોલીસ અધિકારીઓ સાથે નિયમિત સંપર્ક કરવો.
    5 સુરક્ષા કર્મીઓ સાથે તાલીમ અને અનુભવની વહેંચણી કરવી.
    6 દૈનિક સુરક્ષા અને પરિસ્થિતિ ના એહવાલ નું નિયમિત નિરીક્ષણ કરવું.
    7 દરેક ચોરીના પ્ર્યાસના લેખીત એહવાલ સાથે તપાસ, વિશ્લેષણ અને ઉપચારાત્મક પગલાં સૂચવવા

    MORE
    GALLERIES