Home » photogallery » career » ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

ICSE ISC Semester 2 Hall Ticket: ICSE ISC Semester-2નું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

विज्ञापन

  • 15

    ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

    ICSE ISC Semester 2 Hall Ticket: ધી કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ ઓફ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISE) દ્વારા આઈસીએસઈ અને આઈએસસી સેમેસ્ટ-2ની પરીક્ષાનું એડમિટકાર્ડ (ICSE ISC Semester 2 Hall Ticket) 18 અથવા તો 19મી એપ્રિલે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. બોર્ડ દ્વારા આ પરીક્ષા માટેની હોલ ટિકિટ બહાર પાડવા અંગે સત્તાવાર સૂચના આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 25

    ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

    ધો. 10 અને ધો. 12ના એડમિટ કાર્ડ સીઆઈએસઈની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વેબસાઈટ પર રિલિઝ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરી શકશે. જોકે, 18-19મી એપ્રિલની તારીખ મીડિયા રિપોર્ટ અનુસાર છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

    MORE
    GALLERIES

  • 35

    ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

    સીઆઈએસસઈ દ્વદ્વારા આઈસીએસઈ અને આએસસી સેમેસ્ટર 2ની પરીક્ષા 25 અને 26મી એપ્રિલથી શરૂ થવાની છે. આ પરીક્ષાની હોલ ટિકિટ આના સંદર્ભમાં 20મી એપ્રિલ પહેલાં આવી જવાની શક્યતા છે. આઈસીએસઈની પરીક્ષા 23મી મે અને આઈએસસીની પરીક્ષા 13મી જુનના રોજ સમાપ્ત થશે.

    MORE
    GALLERIES

  • 45

    ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

    આઈસીએસઈ અને આઈએસસી ટર્મ 2ના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ cisce.org વેબસાઈટ ઓપન કરવી ત્યારબાદ સેમેસ્ટર 2ની પરીક્ષાના એડમિટ કાર્ડની લિંક પર જવું. ત્યારબાદ લોગીન કરવાનું રહેશે. લોગીન કરતા સ્ક્રિન પર એડમિટ કાર્ડ જોવા મળશે.આ એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકાશે.

    MORE
    GALLERIES

  • 55

    ICSE ISC Semester 2 Hall Ticket: આઈસીએસઈ, આઈએસસી સેમેસ્ટ-2નું એડમિટ કાર્ડ જાહેર થશે આ તારીખે, આવી રીતે કરો ડાઉનલોડ

    પાછલા વર્ષોના પ્રશ્નપત્રો ઉકેલો : તમને ઉચ્ચ ગુણ મેળવવામાં મદદ કરવા માટે આ એક બીજું મહત્વનું પગલું છે. સામાન્ય રીતે, બોર્ડ તેના પાછલા વર્ષોના પ્રશ્નોનું પુનરાવર્તન કરે છે. વલણનું વિશ્લેષણ અને સમજણ તમને પુનરાવર્તિત વિષયો અથવા પરીક્ષાઓમાં નિયમિતપણે આવતા પ્રશ્નોને ઓળખવામાં મદદ કરશે. તદનુસાર, તમે મર્યાદિત સમય ગાળામાં તૈયારી કરી શકો છો.

    MORE
    GALLERIES