Home » photogallery » career » IAS KAVITA RAMU HAS STRUGGLE FOR BECOMING IAS OFFICER WITH GREAT DANCER SV

Story Of Success: ડાન્સરથી IAS બની કવિતા રામૂ, 600થી વધારે સોલો પરફોર્મેન્સ પણ આપ્યાં

Success Story IAS Kavitha Ramu: સરકારી નોકરી મેળવવી સરળ નથી હોતી. તે માટે ન માત્ર મહેનત કરવી પડે છે, પરંતુ કેટલાય લોકો તેમના શોખ વગેરેને પણ પાછળ છોડી દે છે. આઈએએસ કવિતા રામૂ પ્રખ્યાત નૃત્યાંગના છે. તે 600 થી વધારે કાર્યક્રમોમાં સોલો પ્રદર્શન આપી ચૂકી છે. તે માત્ર 4 વર્ષની ઉંમરથી જ ડાન્સની પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવવા લાગી હતી. તેમ છતાય તે પોતાના લક્ષ્યથી ક્યારેય ભટકી નહી અને અભ્યાસ ચાલુ રાખ્યો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन