Home » photogallery » career » GUJCET 2022 DATES GUIDELINE IMPORTANT INSTRUCTIONS FOR STUDENTS JM

GUJCET 2022: 18મી એપ્રિલે યોજાશે ગુજકેટ-2022,પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

GUJCET 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET)ની તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.