jobs and career: ગુજરાત સરકારના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ (GSSSB recruitment 2022) 1176 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. GSSSB ભરતી 2022 જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), ટ્રેસર, વર્ક આસિસ્ટન્ટ, ઈલેક્ટ્રિસિટી ડ્યુટી ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનની જગ્યાઓની ભરતી (sarkari naukri) કરવામાં આવી રહી છે. અરજદારો જલદી કરજો કારણે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. છેલ્લી તારીખ 30 જૂન છે.
સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટના નામ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), ટ્રેસર, વર્ક આસિસ્ટન્ટ, ઈલેક્ટ્રિસિટી ડ્યુટી ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન
પોસ્ટની સંખ્યા 1176 પોસ્ટ્સ
અરજીની સમાપ્તિ તારીખ 30મી જૂન 2022
વય મર્યાદાઃ- ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષ હોવી જોઈએ
GSSSB ભરતી પગાર
પગાર પોસ્ટનું નામ
જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ રૂ. 31,340/-
મ્યુનિસિપલ એન્જિનિયર રૂ. 38,090/-
વધારાના મદદનીશ ઈજનેર (સિવિલ) રૂ. 38,090/-
ટ્રેસર રૂ.19,950/-
કાર્ય સહાયક રૂ.19,950/-
વિદ્યુત ફરજ નિરીક્ષક રૂ. 31,340/-
મદદનીશ ગ્રંથપાલ રૂ. 19,950/-