Home » photogallery » career » GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત

GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSB) દ્વારા યોજાનારી બિન સચિલાય ક્લાર્ક (Bin Sachivalay Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટ (Office Assistant)ની પરીક્ષાના દિવસે 24મી એપ્રિલે યોજાનારી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વિભાગીય હિસાબનીશ (GPSSB Divisional Accountant)ની પરીક્ષાની તારીખ બદલવામા આવી

विज्ञापन

  • 15

    GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત

    Bin Sachivalay clerk Exam: રાજ્યમાં લાખો ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે બિન સચિવાલય (Bin Sachivalay Clerk Exam dates) કલાર્કની પરીક્ષા આગામી 24મી એપ્રિલેના રોજ યોજાવાની છે. જોકે, આ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. આ તારીખે અગાઉથી નિર્ધારિત પંચાયત સેવા પસંદગી મંડળની વિભાગીય હિસાબનીશ (GPSSB Divisional Accountant)ની પરીક્ષા યોજાવાની હતી. જોકે, આ પરીક્ષામાં બંને બાજુ ફોર્મ ભર્યુ હોય તેવા ઉમેદવારોને નુકસાની જવાની શક્યતા હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડી અને વિભાગીય બિસાબનીશની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત


    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિભાગીય બિસાબનીશની ( GPSSB Divisional Accountat) પરીક્ષાઓની નવા તારીખ જાહેર કરવામાં આવી છે. આ નવી તારીખ મુજબ વિભાગીય હિસાબનીશની પરીક્ષા હવે 22-5-2022ના રોજ યોજાશે.

    MORE
    GALLERIES

  • 35

    GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત

    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિભાગીય બિસાબનીશની ( GPSSB Divisional Accountat) પરીક્ષા 22-5-2022ના રોજ સવારે 11-.00 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષાનો જાહેરાત ક્રમાંક 3-2021-22 છે. ઉમેદવારો નોટિફિકેશ વાંચી શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત


    Bin Sachivalay clerk Exam અગાઉ ફોર્મ ભર્યુ હોય તે વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે
    જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.

    MORE
    GALLERIES

  • 55

    GSSB Bin Sachivalay Clerk Exam: વિભાગીય હિસાબનીશની પરીક્ષાની તારીખ બદલાઈ, બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોને રાહત

    Bin Sachivalay clerk Exam પરીક્ષા પદ્ધતિ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા એમસીક્યૂ અને ઓએમઆર (MCQ-OMR) પદ્ધતિથી લેવાશે. આ અંગેના કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ચુકી છે.

    MORE
    GALLERIES