Home » photogallery » career » GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

GPSC recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC Recruitment 2022) વિવિધ વિભાગો અને પદો માટે કુલ 215 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

  • 110

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    Jobs and Career: ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીઓ (sarkari naukri) માટે સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC Recruitment 2022) વિવિધ વિભાગો અને પદો માટે કુલ 215 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ગુજરાત જાહેર સેવા આયોગે ક્લાસ 1, ક્લાસ 2 સહિતના પદો માટે 30 જૂન 2022 સુધી અરજીઓ મંગાવી છે. ઈચ્છુક ઉમેદવારો ફટાફટ કરો કારણે હવે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. છેલ્લી તારીખ સુધી સમય મર્યાદામાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

    MORE
    GALLERIES

  • 210

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC recruitment 2022: ટી.બી. અને ચેસ્ટ ડીસીઝ સ્પેશ્યાલીસ્ટ, કામદાર રાજ્ય વિમા યોજના વર્ગ - 1
    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ટી.બી. અને ચેસ્ટ ડીસીઝ સ્પેશ્યાલીસ્ટ, કામદાર રાજ્ય વિમા યોજના વર્ગ - 1ની કુલ એક જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી તા.30 જૂન 2022 બપોરે એક વાગ્યા સુધી મંગાવવામાં આવશે. આ જાહેરાતની અન્ય વિગતો અંગે જાણવા માટે અહીં ક્લિક કરો. https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_1.pdf

    MORE
    GALLERIES

  • 310

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC recruitment 2022: રેડીયોલોજીસ્ટ, કામદાર રાજ્ય વિમા યોજના, વર્ગ -1
    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની રેડીયોલોજીસ્ટ, કામદાર રાજ્ય વિમા યોજના, વર્ગ -1ની કુલ એક જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી તા.30 જૂન 2022 બપોરે એક વાગ્યા સુધી મંગાવવામાં આવશે. આ જાહેરાતની અન્ય વિગતો અંગે જાણવા માટે અહીં ક્લિક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_2.pdf

    MORE
    GALLERIES

  • 410

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC recruitment 2022: મહિલાઓ માટે સરકારી નોકરી માટે સુવર્ણ તક, પગાર રૂ.1.42 લાખ સુધી
    મહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-2ની કુલ 69 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવ્યા છે. ઉમેદવારોએ 30 જૂન બપોરના 1 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જાહેરાતની અન્ય વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો- https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_5.pdf

    MORE
    GALLERIES

  • 510

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC Recruitment 2022: નર્મદા વિભાગમાં ક્લાસ-2 માટે નોકરીની સુવર્ણ તક, રૂ.1.42 લાખ સુધીનો પગાર
    નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ 2ની કુલ 100 જગ્યા માટે ઉમેદવાર પસંદ (GPSC Recruitment 2022) કરવા માટે તા.15-6-2022થી તા.30-6-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.  વધારે વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_6.pdf

    MORE
    GALLERIES

  • 610

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC Recrutiment 2022: GPSC નર્સિંગ ઓફિસર ક્લાસ 2ની પોસ્ટ પર ભરતી
    ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC Recruitment 2022 Job) એ પોતાની અધિકૃત વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નર્સિંગ ઓફિસર, પ્રિન્સિપલ, ગુજરાત નર્સિંગ સર્વિસ, ક્લાસ 2ની કુલ 34 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 30 જૂન 2022 સુધીમાં ઓનલાઈન (Online application for Nursing) અરજી કરવાની રહેશે. વધારે વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_5.pdf

    MORE
    GALLERIES

  • 710

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC Recrutiment 2022: માર્ગ અને મકાન વિભાગની મેનેજર ગ્રેડ-1, વર્ગ-2ની ભરતી
    માર્ગ અને મકાન વિભાગની મેનેજર ગ્રેડ-1, વર્ગ-2ની કુલ 01 જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ 30 જૂન 2022 સુધીમાં અરજી કરવાની રહેશે. વધારે વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_7.pdf

    MORE
    GALLERIES

  • 810

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC Recrutiment 2022: નર્મદા જળસંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની સંશોધન અધિકારી વર્ગ -1
    નર્મદા જળસંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની સંશોધન અધિકારી વર્ગ -1ની કુલ 04 જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ઉમેદવારોએ આ અરજી 30 જૂન 2022 સુધી કરી શકે છે. https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_1.pdf

    MORE
    GALLERIES

  • 910

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC Recrutiment 2022: ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2
    નર્મદા જળસંપત્તી પાણીપુરવઠા અને કલ્પસર વિભાગની ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ની બેકલોગની કુલ 4 જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. વધારે વિગતો માટે અહીં ક્લિક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_9.pdf

    MORE
    GALLERIES

  • 1010

    GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક

    GPSC Recrutiment 2022: મહિલા અને બાળ અધિકારી વર્ગ -1
    મહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની માહિલા અને બાળ અધિકારી/ નાયબ નિયામક (મહિલા કલ્યાણ), સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-1ની કુલ 01 જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી મંગાવી છે. ઉમેદવારોએ 30 જૂન 2022 સુધી અરજી કરી શકાશે. https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202223_3.pdf

    MORE
    GALLERIES