Home » photogallery » career » MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

ક્રિકેટર એમએસ ધોની IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નેતૃત્વ કરી રહ્યા છે. ફેન્સ અને થાલા તરફથી મળતા સંકેતો પરથી લાગી રહ્યુ છે કે આ આઇપીએલ બાદ ધોની સંપૂર્ણ પણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 17

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    ક્રિકેટર એમએસ ધોની IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નેતૃત્વ કરી રહ્યા છે. ફેન્સ અને થાલા તરફથી મળતા સંકેતો પરથી લાગી રહ્યુ છે કે આ આઇપીએલ બાદ ધોની સંપૂર્ણ પણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે

    MORE
    GALLERIES

  • 27

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    નિવૃત્તિ પછી ધોની માટે અહીં પાંચ સંભવિત કારકિર્દી વિકલ્પો છે. બની શકે છે કે ધોની ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ પોતાના નવા મિડલાઇફ કરિયર ઓપ્શનને એક્સપ્લોર કરે

    MORE
    GALLERIES

  • 37

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    Coach and Mentor - નિવૃત્તિ બાદ ધોની CSKના કોચ અથવા મેન્ટર તરીકે વાપસી કરી શકે છે. તે 2021 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં મેન્ટર તરીકે જોડાયા હતા

    MORE
    GALLERIES

  • 47

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    Indian Army - MSD ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં સેવા આપતા લેફ્ટનન્ટ કર્નલ છે અને ચાહકો તેમને ભારતીય સેના માટે ઘણો સમય ફાળવતા જોઈ શકે છે

    MORE
    GALLERIES

  • 57

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    Investor - ધોની પાસે કપડા અને જૂતાની સેવન નામની બ્રાન્ડ છે. આ સિવાય આઇએલએલમાં ફૂટબોલ ટીમ અને ચેન્નઇ એફસીમાં પણ ભાગેદારી છે. તેની પાસે માહી રેસીડેન્સી નામની હોટલ પણ છે

    MORE
    GALLERIES

  • 67

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    Motivational Speaker - સૌથી સફળ કેપ્ટનોમાંના એક તરીકે, ધોનીની વિદ્વતા, જ્ઞાનની સંપત્તિ અને બહોળો અનુભવ તેને પ્રેરક વક્તા તરીકે જોવા માટે પૂરતો છે

    MORE
    GALLERIES

  • 77

    MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

    Producer - ધોનીનું પ્રોડક્શન હાઉસ છે - ધોની એન્ટરટેઈનમેન્ટ, જેણે તેની શરૂઆત ડોક્યુમેન્ટરી - ધ રોર ઓફ ધ લાયનથી કરી હતી

    MORE
    GALLERIES