Home » photogallery » career » FAILED 10 TIMES IN PCS EXAM BECAME AN IAS OFFICER WITHOUT GIVING UP SV

Story of Success: સફળતાની નવી મિસાલ! PCS પરીક્ષામાં 10 વાર નાપાસ થયા, અથાગ મહેનત કરીને આઈએએસ અધિકારી બન્યા

Success Story, IAS Awanish Sharan: 2009 ની બેચના છત્તીસગઢ કેડરના આઈએએસ અવનીશ શરણે બધા જ વિદ્યાર્થીઓ માટે એક મિશાલ સાબિત કાયમ કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લગાતાગ અસફળ થયા બાદ પણ તેમણે ક્યારેય હાર ન માની અને તેમનો લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગાઢ મહેનત કરતા રહ્યા. તેમણે 10માં અને 12માં ધોરણમાં પણ કંઈ ખાસ પરિણામ મેળવી શક્યા ન હતા. આઈએએસ અવનીશ અવનીશ શરણ દરેક તે વિદ્યાર્થીઓ માટે મિસાન છે, જે તેમના નીચા પરિણામની સામે હાર માની લે છે. જાણો આઈએએસ અવનીશ શરણની સફળતાની સ્ટોરી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन