દુનિયામાં જીવ બચાવવાથી વધારે મહત્વનું કંઈ નથી. ડોક્ટરી એક એવો વ્યવસાય છે. આ સૌથી વધારે માગવાળું કરિયર છે. દર વર્ષે લાખો છાત્ર તેમાંથી એડમિશન લેવાના સપના જઈ રહ્યા છે. ડોક્ટર બનતા પહેલા એક કામ એ છે કે સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું. ભારતમાં દર વર્ષે 11 લાખથી વધારે વિદ્યાર્થી NEET દ્વારા 56,000 સીટો પર એડમિશન માટે કોમ્પટીશનમાં ઉતરે છે.
ભારતમાં સૌથી સસ્તી મેડિકલ- 1.આર.જી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ-કલકત્તા, 2. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ, બેંગ્લોર. 3- ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર.4- એમ્સ-અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા, નવી દિલ્હી.5સશસ્ત્ર ફોર્સ મેડિકલ કોલેજ, પુણે.6- મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, નવી દિલ્હી.7-ગ્રાન્ટ મેડિકલ કોલેજ, મુંબઈ (પ્રતિકાત્કમ ફોટો)
આર.જી.કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, કલકત્તા (R.G Kar Medical College and Hospital, Kolkata)ની સ્થાપના 1886માં થઈ હતી. તે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે. જે એશિયાની સૌથી જૂની કોલેજ છે. આ કોલેજ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ ઓફ વેસ્ટ બંગાળની એફિલિએટેડ છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં MBBSની કુલ 5 વર્ષની ફી 66520 રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં એડમિશનનો ક્રાઈટેરિયા 10+2માં 50 ટકા અને NEET એક્ઝામ આપવાની હોય છે. Bangalore Medical College and Research Institute, Bangalore ની MBBS ની કુલ 5 વર્ષની ફીસ 72,670 રૂપિયા છે.
ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર (Christian Medical College, Vellore)નેશનલી અને ગ્લોબલી માન્યતા પ્રાપ્ત છે. આ કોલેજના કેટલાય નામ છે. સૌથી પહેલું નામ 1946માં ફર્સ્ટ નર્સિંગ કોલેજ હતું. અહીં MBBSની કુલ 5 વર્ષની ફીસ 1 લાખ 12,750 રૂપિયા છે. અહીં દુનિયાની પહેલી reconstructive leprosy surgery 1948માં થઈ હતી. ભારતની પ્રથમ સફળ ઓપન હાર્ટ સર્જરી (first successful open-heart surgery) 1961માં અહીં થઈ હતી. ભારતનું પ્રથમ કિડની ટ્રાંસપ્લાન્ટ (kidney transplant) 1971માં અહીં થઈ હતી.
એમ એસ રામૈયા મેડિકલ કોલેજ, બેંગ્લોર (M.S. Ramaiah Medical College, Bangalore) 1979માં બની હતી. અહીંની કુલ 5 વર્ષની MBBSની ફી 387,500 રૂપિયા છે. ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ, મુંબઈ વર્ષ 1921માં બની હતી. અહીં એમબીબીએસની ફી 444,000 છે. Osmania Medical College 1846માં બની હતી, અહીં એમબીબીએસની 5 વર્ષની ફી 600,000 રૂપિયા છે. દર વર્ષે અહીં ફી 1 લાખ 20 હજાર રૂપિયા છે.
દેશભરની એઈમ્સમાંથી એમબીબીએસની ફી અલગ અલગ છે. એઈમ્સ ભોપાલમાંથી એમબીબીએસની કુલ ફી 4.79 રૂપિયા છે. એઈમ્સ દિલ્હીમાંથી એમબીબીએસની પ્રથમ વર્ષની ફી 1628 રૂપિયા છે. બાકીની સંસ્થાની લિસ્ટ, જ્યાં એમબીબીએસ ફીસ ખૂબ જ ઓછી છે. આયુર્વિજ્ઞાન સંસ્થા બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી.9- એમએસ રમૈયા મેડિકલ કોલેજ, બેંગલોર.10 ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ, મુંબઈ.11 ઉસ્માનિયા મેડિકલ કોલેજ.12 મહારાજ અગ્રસેન મેડિકલ કોલેજ, અગ્રોહા.13, કસ્તૂરબા મેડિકલ કોલેજ, મેંગલોર. 14 સેન્ટ જોન્સ મેડિકલ કોલેજ, બેંગલોર. 15 કેપીસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જાધવપુર.
16. હમદર્દ ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસઝ એન્ડ રિસર્ચ, નવી દિલ્હી.17-ઈંટીગ્રલ ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચ લખનઉ.18 વ્યાદેહી ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, બેંગ્લોર.19 ડો. ડી વાઈ પાટિલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, પણે.20 દયાનંદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, લુધિયાણા. 21 અપોલો ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિ એન્ડ રિસર્ચ, હૈદરાબાદ. બાકી સંસ્થાની ફીસ આપ સત્તાવારા વબસાઈટ પર જોઈ શકશો.