Home » photogallery » career » CELEB EDUCATION KAPIL SHARMA EDUCATION QUALIFICATION THE KAPIL SHARMA SHOW CAST TRANS SB

Celeb Education: પોલીસકર્મીનો દીકરો બન્યો 'કોમેડી કિંગ', કરિયરની શરૂઆતમાં જ કરી તનતોડ મજૂરી

Celeb Education, Kapil Sharma Education Qualification: કોમેડીની દુનિયાના સુપરસ્ટાર કપિલ શર્માને કોઈ પરિચયની જરૂર નથી. તેણે પોતાની કારકિર્દીની આ ઊંચાઈં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. પંજાબથી મુંબઈ સુધીનો તેમનો પ્રવાસ આસાન નહોતો. કોમેડી કિંગ બન્યા બાદ કપિલ શર્માનું નામ ઘણા વિવાદો (Comedy King Kapil Sharma) સાથે પણ જોડાઈ રહ્યું હતું. જાણો, નાના પડદા અને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવતા પહેલા કપિલ શર્માએ કેટલો અને ક્યાંથી અભ્યાસ કર્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन