Jobs and career : સેન્ટર ફોર ડેવલોપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્પ્યુટિંગ (Centre for development and advance computing) (C-DAC) UPમાં પ્રોજેક્ટ પ્રોજેક્ટ એન્જીનીર અને પ્રોજેક્ટ લીડની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કોન્ટ્રાક્ટ (Contract Job) પર થશે. CDAC ભરતીમાં walkin interview રાખવામાં આવશે. Walkin interview 2 july 2022 એ રાખવામાં આવ્યું છે. વોકઈન ઇન્ટરવ્યૂ માટેનું form CDACની વેબસાઈટ https://www.cdac.in/ પર થી ડાઉનલોડ (dwonload) કરવાનું રહેશે. નોટિસ સિવાય તેમાં પ્રોજેક્ટ પ્રોજેક્ટ એન્જીનીર અને પ્રોજેક્ટ લીડ માટે કુલ 100 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.