CBSE Board Exam Tips, CBSE Term 2 Exam, Answer Writing Tips: સીબીએસઇ બોર્ડની ટર્મ 2 પરીક્ષા શરૂ થવામાં માત્ર 4 દિવસ બચ્યા છે. ICSE અને ISC બોર્ડ પરીક્ષા 2022 પણ 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. સીબીએસઇ ટર્મ 2 પરીક્ષાની પેટર્ન સબ્જેક્ટિવ રાખવામાં આવી છે. તો CBSE ટર્મ 1 પરીક્ષા પેટર્ન ઓબ્જેક્ટિવ (Board Exam Preparation Tips) હતી.
છેલ્લા બે વર્ષથી સ્કૂલ બંધ હોવાને કારણે સ્ટુડન્ટ્સમાં લખવાની ટેવ ઓછી થઈ ગઈ છે. CBSE બોર્ડ પરીક્ષા 2022માં સારા માર્ક્સ મેળવવા માટે જરૂરી છે કે સ્ટુડન્ટ્સની આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ સારી રીતે થાય. આ સાથે જ તેમને પોતાના આન્સર લખવાની ખાસ કળા પણ આવડતી હોય. જાણો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસની કેટલીક એવી ટિપ્સ, જેની મદદથી તમે બોર્ડની એક્ઝામમાં ટોપર્સ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી શકો છો.