Home » photogallery » career » CBSE TERM 2 EXAM 2022 WHAT TO DO BEFORE BOARD EXAM THESE TIPS WILL HELP YOU REDUCE THE STRESS ND

CBSE Board Exam 2022: બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા શું કરવું? આ ટિપ્સથી દૂર થશે સ્ટ્રેસ

CBSE Board Exam 2022, CBSE Term 2 Exam Tips: CBSE બોર્ડ ટર્મ 2 પરીક્ષા સબ્જેક્ટિવ એક્ઝામ પેટર્ન પર આધારિત હશે, જ્યારે ટર્મ 1 પરીક્ષા પેટર્ન ઓબ્જેક્ટિવ હતી. 2 વર્ષ બાદ એક્ઝામ હોલમાં બેસીને પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતા અનુભવી રહ્યા છે.