Home » photogallery » career » BHARAT DYNAMICS LIMITED RECRUITING FOR DIFFERENT POST CHECK AND APPLY AP

BDL Recruitment 2022: ભારત ડાયનેમિક્સમાં ઉચ્ચ પદો માટે ભરતી, 28 લાખ સુધીનો પગાર

DBL recruitment 2022: ભારત ડાયનેમિક્સ લિમિટેડ ઉચ્ચ પદો માટે ભરતી કરી રહ્યું છે. જેમાં જનરલ મેનેજર એચઆર, ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ), સિનિયર મેનેજર (વિસ્ફોટક), મેનેજર (વિસ્ફોટક), ડેપ્યુટી મેનેજર (સિવિલ) જેવા પદો માટે ભરતી કરવામાં આવશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन