Home » photogallery » career » BCOM BA BBA ONLINE COURSE GUJARAT UNIVERSITY EDUCATION NEWS AP

હવે BA, BCom, BBA કોર્સ ઓનલાઈન પણ થશે, ગુજરાત યુનિવર્સિટીમાં ક્યારથી શરૂ થશે પ્રક્રિયા?

Gujarat university Online course: બીકોમ, બીએ, બીબીએના (BA, BCom, BBA) યુજીના 3 કોર્સ ઉપરાંત 10 કોર્સ ઓનલાઈન વિધાર્થીઓ ભણી શકશે. આ કોર્સ માટે પ્રવેશથી લઇને અભ્યાસ અને પરિણામ તમામ ઓનલાઇન રહેશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन