AMC recruitment 2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC), સહાયક સર્વેયરના(surveyor) ખાલી પદો માટે ભરતી કરશે. લાયક ઇચ્છુક ઉમેદવારે ઓનલાઇન(online) અરજી કરવાની રહેશે. ભરતી સંબંધિત શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતીની વિગત નીચે વર્ણવવામાં આવી છે.